વેબસાઇટ પર આપવા આવેલી સેવાઓના નિયમો

શરતો અને નિયમો

 • ૧)     લગ્‍ન ઇચ્‍છુક યુવક /યુવતીઓ એ પાસપોર્ટ ફોટો તથા ફેમીલી ફોટો ફરજીયાત આપવાનો રહેશે.    
 • ર)     તમામ વિગતો પૂર્ણ અને સાચી ભરવાની રહેશે.
 • ૩)     વિધુર, વિધવા, છુટાછેડા વાળા વગેરેની પ્રોફાઇલ (વિગતો) મૂકવામાં આવશે.
 • ૪)     ભારતીય બંધારણ અને  લગ્નધારા મુજબ ઉંમર હોવી જોઇએ.
 • પ)     કોઇપણ ફોટોગ્રાફ અશોભ્‍ય કે અભદ્ર અથવા અનઇચ્‍છીત હોવો ન જોઇએ. તેની કોઇપણ જાણ કર્યા વગર રદ બાતલ કરાશે.
 • ૬)     પ્રોફાઇલની વિગતો પોતે અથવા પોતાની કુંટુબી વડીલો એ જ ભરવાની રહેશે.
 • ૭)     એકબીજાને મળતી આવતી વિગતો વાળાને ફોનથી જાણ કરવામાં આવશે.
 • ૮)     વૈવાહિકમાં જોડાતા યુવક/યુવતીઓને તેઓની પ્રોફાઇલના અભ્‍યાસ અને અનુભવ પ્રમાણે રોજગારની માહિતી SMS ધ્‍વારા કરવામાં આવશે.
 • ૯)     યુવક/યુવતીઓની માહિતી (પ્રોફાઇલ) ૬ મહીના સુધી વેબસાઇડ પર રાખવામાં આવશે.
 • ૧૦)   વૈવાહિકમાં જોડાવા  રજીસ્‍ટે્શન ચાર્જ રૂપિયા ૬૦૦/- (અંકે છ્સો પૂરા ) અમારા ખાતામાં જમા થયેથી અથવા રોકડ મળ્યા બાદ જ યુવક / યુવતીઓની પ્રોફાઇલ એકટીવેશન થશે.
 • ૧૧)    કોઇપણ ખોટી માહિતી હશે તો રજીસ્‍ટ્રેશન ફી પરત મળશે નહી.
 • ૧ર)    સગપણ કે લગ્‍ન થઇ જવાની જાણ અમોને કરવાની રહેશે.
 • ૧૩)   અનુસુચિતજાતિ સમુદાયના વ્યક્તિએ જ્ઞાતિવાદી માનસિકતામાંથી મુક્ત હોવો જરૂરી છે
 • ૧૪)   ""જાતિ છોડો... સમાજ જોડો.... ""ની વિચારધારાને અનુસરવુ જરૂરી છે.
 • ૧૫)    અનુસુચિતજાતીની  36  જ્ઞાતિઓને સંવિધાનિક રીતે સંગઠિત કરવામાં મદદરૂપ થવું.
 • ૧૬)    સમાજના બુદ્ધિજીવી બહુમતિ સભ્યો દ્વારા પ્રવર્તમાન સમયમાં  સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયામાં       પરિવર્તન       લાવી આદર્શ         સ્વરૂપવાળો  સમાજ બનાવવાનો ધ્યેય નક્કી કરવો

અગત્‍યની નોંધઃ

         જે  જાણકારી અમારી વેબસાઇડ પર આપવામાં આવી છે તે યુવક/યુવતી કે તેઓના કુટુંબીજનો દ્વારા આપવામાં આવી છે.

          અમો આ જાણકારીની અવગણના કે અનાદર કરતા નથી. છતા તેની સાથે સહમત છીએ. પરંતુ  આપને વિનંતી કરવામાં આવે છે.

           નિર્ણય લેતા પહેલા જાતે તપાસ કરી લેવી www.anusuchitjatisamaj.org. કોઇપણ ખોટી સુચના કે માહિતી માટે જવાબદાર નથી.